Friday, December 6, 2019

અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત જિજ્ઞાશા ( વિજ્ઞાન મેળામાં) પ્રતિનિધિત્વ

તા.- 04/12/2019 થી 05/12/2019 ના રોજ  ફાઉન્ડેશન દ્વારા આયોજિત જિજ્ઞાશા ( વિજ્ઞાન મેળામાં)   શ્રી દત્ત પ્રાથમિક અને માધ્યમિક શાળા,કપડવંજ. ધોરણ 8 ના સહકારથી  શાળાનું પ્રતિનિધિત્વ કર્યું .



Thursday, January 3, 2019

HAPPY NEW YEAR 2019

આજ રોજ તારીખ 01/01/2019 ને મંગળવાર નાં રોજ કુમારી નેન્સી નાં  જન્મ દિવસ નિમિતે શાળાનાં કેજી 1/2 અને ધોરણ 1 થી 5 નાં જરૂરમંદ બાળકોને બિસ્કિટ તેમજ કપડાંની ભેટ આપવામાં આવી.

શાળા પરિવાર તરફ થી તેમનો ખૂબ ખૂબ  આભાર.....
જય હિન્દ.... જય ભારત.....





નેન્સી ને જન્મ દિન  ના અભિનંદન અને આશીર્વાદ આપતાં  સંસ્થાનાં ટ્રષ્ટી શ્રી  તેમજ ડાયરેક્ટર શ્રી તેમજ પ્રિન્સીપાલશ્રી અને સ્ટાફ પરિવાર