કીડ્ઝ વિભાગ

શાળા માં કે.જી.૧ અને કે.જી.૨ બંને બાળ વર્ગો ને એ રીતે તૈયાર કરવા માં આવ્યા  છે કે..બાળકો ને શાળા પોતાના ઘર જેવીજ લાગે અને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે...
 





 


 
 



બાળકોને આનદ સાથે જ્ઞાન મળી રહે તે માટે અને કંઇક નવું જાણી શકે તે હેતુથી બાળકો પાસે કાગળકામ કરાવવામાં આવે છે. 



                                                                           
 

વોટર કલરની મદદથી ટૂથબ્રશ વડે સ્પ્રે કરી વિવિદ આકારોની છાપ પાડી ચિત્ર બનાવી શકાય છે .