શ્રી દત્ત બચત બેંક

-> બાળકો માં બચત નો ગુણ વિકસે તે હેતુ થી આ બચત બેંક નું નિર્માણ કરવામાં આવ્યું છે 

-> દર શુક્રવાર અને શનિવાર ના રોજ બાળકો બચત બેંક માં  મુળી જમા કરાવે છે

-> 5 રૂપિયા થી  ખોલાવી શકાય છે 

-> ખાતું ખોલાવનાર બાળક ને ખાતા નંબર  અને બચત બેંક        યોજના કાર્ડ આપવામાં  આવે છે જેમાં  બચાવેલ રૂપિયા ની વિગતો  દર્શાવેલી  હોય છે 

-> મહિના ના અંતે બચત બેંક યોજના કાર્ડ  વાલી શ્રી ની સહી કરાવવા આપવામાં આવે છે 

-> બચાવેલા રૂપિયા નું  વ્યાજ 9% (વાર્ષિક)  રહે તેવું આયોજન કરેલ છે 

 ->આ બેંક નું સઘળો વહીવટ પ્રજાપતિ  પ્રશાંતકુમાર   શાંતિલાલ  અને  પુરોહિત મયૂરકુમાર દિનેશભાઈ 

1 comment:

  1. Good Nice Work In School .......

    Best Of Luck In School Progress In Kapadwanj

    Hiren Patel (Tax Consultant).Abd




    ReplyDelete

thanks for coment