વાર્ષિકોત્સવ "કલરવ " વર્ષ - 2012 -13
તારીખ 01-03-2013 ને શુક્રવાર ના રોજ સાંજે 8:00 કલાકે શાળા કેમ્પસ માં વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .
મુખ્ય મહેમાન - સ્વામી જગદીશા નંદાજી
(દત્તાત્રેય પરિવાર કપડવંજ )
અતિથી વિશેષ - શ્રી શાંતિલાલ ડી. પ્રજાપતિ
(તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી ,કપડવંજ )
- શ્રી મનુભાઈ આર. પટેલ
(સદસ્ય શ્રી નગરપાલિકા,કપડવંજ )
એન્કરીંગ
હરેન્દ્રભાઈ અંબાલાલ પટેલ
મદદનીશ શિક્ષક,દંતાલી પ્રા.શાળા.
વાર્ષિકોત્સવ ટહુકો વર્ષ - 2011 -12
બાળકો
ના શિક્ષણ અંગે ચર્ચા કરતા શ્રી જગદીશભાઈ તલાટી સાહેબ( આચાર્ય એકલવ્ય
પ્રા.શાળા,કપડવંજ),પ્રમુખ સાહેબ શ્રી ,મંત્રી સાહેબ શ્રી,સુપર વાઇજર સાહેબ
શ્રી (શ્રી દત્ત પ્રા.શાળા,કપડવંજ)
કાર્યક્રમ ના અતિથી વિશેષ શ્રી વિઠ્ઠલભાઈ સી.પટેલ (વાલી મંડળ ના પ્રમુખ),
અને
કાર્યક્રમ ના પ્રમુખ શ્રી જગદીશભાઈ તલાટી સાહેબ(આચાર્ય એકલવ્યપ્રા.શાળા,કપડવંજ)
કાર્યક્રમ નું એન્કરીંગ શ્રી હરેન્દ્રભાઈ એ.પટેલ ( મદદનીશ શિક્ષક,દંતાલી પ્રા.શાળા.) સાહેબે કર્યું હતું..
સાંસ્કૃતિક કાર્યક્રમ
આભાર વિધિ કરતા શાળા ના આચાર્ય શ્રી પુરĔ3;હિત મયુરકુમાર દિનેશભાઈ
No comments:
Post a Comment
thanks for coment