પુન્ય સ્મૃતિ પર્વ


 શાળા માં કે.જી. અને  માં નાસ્તા રૂપે દાન આપનાર દાતા શ્રી ની સૂચી 

૧. શ્રી જ્યોતીશભાઈ સોની        ,શિવ શક્તિ  સોસાયટી  કપડવંજ
.
૨. શ્રી ઠાકોરભાઈ શાહ               ગાયત્રી ખમણ કપડવંજ 

૩. શ્રી રાકેશભાઈ                       અમથા પારેખ ની ખડકી, કપડવંજ 

૪. શ્રી ગૌતમભાઈ દલવાડી     દલવાડી ટ્રેડર્સ ,કપડવંજ.

૫.શ્રીમતી દીપલીબેન કાછીયા  કપડવંજ
.
૬.શ્રી નીલયભાઈ સોની             કેનેડા 

૭.શ્રી પુષ્પલબેન કિરીટભાઈ   સોની           યુ.એસ.એ
.
૮.શ્રીમતી રૂક્ષ્મણીબેન શાહ       કુબેરનગર કપડવંજ
.
9. શ્રીમતી રક્ષાબેન શાહ           અમથા પારેખ ની ખડકી,કપડવંજ
.
૧૦. શ્રી હશમુખભાઈ  પટેલ       ઉકરડી ના મુવાડા ,કપડવંજ

. શ્રી  માંજીદભાઈ શેખ             કપડવંજ 

12.શ્રી રમણભાઈ તથા કનુભાઈ    કાભઈનામુવાડા 2014-15  

13.શ્રી રાકેશભાઈ પટેલ                    કપડવંજ 2014-15

14.શ્રી હિતેશભાઈ તથા જયેશભાઈ    વિછીવાળા  કપડવંજ  2014-15

  • તારીખ 15-1-15 ના રોજ સ્વ.ધર્મીઠા બહેનના અવસાન નિમિતે શાળાના બધાજ બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું. 
  • તારીખ-24-2-2015 ના રોજ સ્વ.ગુણવંતભાઈના અવસાન નિમિત્તે શાળાના બધાજ બાળકોને બિસ્કીટનું વિતરણ શ્રી રાકેશભાઈ તરફથી કરવમાં આવ્યું.









તારીખ 27-7-2013 ને શનિવાર ના રોજ સ્વ.સોની ઇન્દુમતીબેન અંબાલાલ ની પુણ્યતિથી નિમિત્તે કે  . જી  . 1-2 ના બાળકો ને દૂધ , પૂરી ,શાક નાસ્તા માં આપ્યા હતા. હસ્તે - સોની હરીશભાઈ અંબાલાલ 








તારીખ 09.10.2012 ને મંગળવાર ના રોજ સ્વ .સોની ઇન્દુબેન એ .

ના શ્રાધ્ધ નિમિત્તે તેમના દીકરા શ્રી હરીશભાઈ એ . સોની ના હસ્તે 

શાળા માં બાળકો ને નાસ્તો આપવા માં આવ્યો હતો..... 

                                       










તા-15-10-2012 (સોમવાર ) લાયન્સ ક્લબ  કપડવંજ ની સુવર્ણ જયંતી નિમિત્તે પૂર્વ ગવર્નર લાયન પૂનીતભાઈ ભટ્ટ તરફ થી તેમના પિતા શ્રી કેશવલાલ ગણપતરામ ભટ્ટ ના પુણ્ય સ્મરણ  માં  શાળા ના  દરેક વિદ્યાર્થીઓ ને બિસ્કીટ નું વિતરણ કર્યું હતું
તેમાં લાયન પૂનીતભાઈ ભટ્ટ,લાયન માંન્દાકીનીબેન ભટ્ટ,તથા લાયન કિર્તનભાઈ પરીખ ના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું,







તા-15-10-2012 (સોમવાર )ના રોજ શ્રી અંબાલાલ મગનભાઈ  સોની ની શ્રાદ્ધ તિથી નિમિત્તે તેમના દીકરા શ્રી  હરીશભાઈ એ સોની એ  કે જી 1-2 ના બાળકો ને નાસ્તા માં ફ્રુટ સલાડ આપેલ હતું 









તારીખ 26-12-2012 ને બુધવાર ના રોજ  સોની ભારતીબેન કિરીટભાઈ (કેનેડા ) નો જન્મદિવસ હોવાથી અમારી શાળા ના કે.જી.1-2 ના બાળકો ને નાસ્તા સ્વરૂપે ભેટ આપી હતી .



     




4 comments:

  1. please correct following name :
    Pushpalbhai Soni - USA is wrong name ;
    correct it like this ;
    PUSHPALBEN SONI - usa

    Harish A Soni -godhra

    ReplyDelete
  2. Sir ,
    i am extremely pleased to have your fullest support in my
    'mom's shradhdhvidhi ' at your primary school...!

    perhaps , this is second year , we are a part of this rituals. every time i have got cordial and sincere support from you and your entire staff...! Hear , how can i forget the main participants , and they are none but your students , little one , who have given homage to my 'mom' during this rituals..!!

    it's most rewarding for me , to see your website as well as you have displayed the photos of 'mom's shradhdha vidhi , in which your staff as well as children are taking light lunch of ' khir-puri'..!!

    i am once again accepting your warmest and sincere support and would like to reciprocate , if needed. hence , let me know , to serve you at my best..!!
    with thanks to you , your management , your staff and loving children too..!!
    with love,care , and thanks
    sincere
    Harish A Soni
    97 , ' hash ' , krushnagar society ,
    Bamroli road , godhra-389001
    E-mail : harishsoni2005@yahoo.co.in
    -------------------------------------------------------------
    Anything done with LOVE & CARE is beautiful,
    simply beautiful...!!
    -------------------------------------------------------------

    ReplyDelete
  3. sir ,
    one more change in name is there.
    my name is HARISH not HARESH ,
    SO ,IF POSSIBLE THEN MAKE A CHANGE IN NAME ....AS BELOW ;

    HARISH A. SONI

    with thanks , regards ,
    sincere
    Harish soni

    ReplyDelete
  4. Dear and respected Sir,
    This is really nice concept by you.
    The most important thing is that you are giving credit to each and every events, which makes you more respectable.
    Nice effort by Mr. Mayurbhai Purohit.

    We always become happy when the small plant grow-up and become a large tree.

    Keep it up.

    Regards,
    Bhadresh Patel
    Nanotech (M.D.)

    ReplyDelete

thanks for coment